♥️♥️♥️
*_સાચો પ્રેમ ♥️ હંમેશા Time⏰ Respect 👫અને love 👩❤️👨માંગે,_*
*_મોંઘી chocolate 🍬 વસ્તુઓ 🛍️ અને Gift 🎁 નહી..!_*
♥️♥️♥️
```Unknown_Writer..✍🏻```
Love shayri
♥️♥️♥️
*_દરેક વ્યક્તિ ઘાયલ જ હોય છે,_*
*_કોઈ પોતાની લાગણી લખી ને વ્યક્ત કરે છે તો કોઈ વ્યક્તિ વાંચી ને..!_*
♥️♥️♥️
```Unknown_Writer..✍🏻```
Romantic shyri
♥️♥️♥️
*_મિસ યુ😘 તને ક્યારેય નહીં ભૂલું તારી યાદ તો છોડી દીધી છે, પણ તારી સાથે મુલાકાત👫🏻 થઈ હશે તે દિવસે યાદ છે..!_*
♥️♥️♥️
```Unknown_Writer..✍🏻```
Gujrati Shayri
♥️♥️♥️
*_મને ચાહનારાઓ ની ભીડનો હિસ્સો નથી તું તું એ છે જેને હું ચાહું છું._*
*_આમ જાહેરમાં કહી દવ એ કિસ્સો નથી તું તું એ છે જેને ફક્ત હું જાણું છું..!_*
♥️♥️♥️
```Unknown_Writer..✍🏻```
Love quotes
♥️♥️♥️
*_સંબંધમાં નાખ્યું છે સ્નેહનું મેળવણ મે._*
*_બસ દોસ્તી જામી રહે એ તારે જોવાનું છે._*
♥️♥️♥️
```Unknown_Writer..✍🏻```
Status shayri
♥️♥️♥️
*_એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,_*
*_બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે..!_*
♥️♥️♥️
```Unknown_Writer..✍🏻```
Lyrics shayri
♥️♥️♥️
*_સાંભળ્યું છે,🧐 કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે._*
*_ચાલો,😬 વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ🙄..!_*
♥️♥️♥️
```Unknown_Writer..✍🏻```
Hum_Or_Tum_09
♥️♥️♥️
*_આ મહોબ્બતનો અનુભવ કંઈ બહુ ખોટો નથી._*
*_એ ભલેને ના મળ્યા પણ એમનુ મન તો મળ્યુ..!_*
♥️♥️♥️
```Unknown_Writer..✍🏻```
Jmn0009_ravan