Header Ads Widget

Ads Here

Sunday, 1 January 2023

બેફામ ગુજરતી શાયરી | 2 લાઈન શાયરી | પ્રેમ શાયરી | Hum_or_tum_09

0 comments

દીવાનગીનો કૈફ

નહીં ઉતરી શકે


એકવારની નથી એ

સદાની શરાબ છે


✍️ બરકત વિરાણી "બેફામ"


બીજો સામાન તો ક્યાં છે

કવિ "બેફામ" ના ઘરમાં"


કે લૂંટવા જાઓ તો થોડાક

કાગળ ને કલમ મળે


✍️ બરકત વિરાણી "બેફામ"

No comments:

Post a Comment